Photography Competition on ‘Ecological Heritage of Gujarat’, Chance to Win 15000 Rs.

ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા ‘ઇકોલોજિકલ હેરિટેજ ઓફ ગુજરાત’ પર ફોટોગ્રાફી સ્પર્ધા

Photographing Meerkats

[Only for Indian Citizens]

કુદરતી સંસાધનોના સંરક્ષણ વિશે જાગૃતિ ફેલાવવા જીઈસીએ ‘ગુજરાતનાં ઇકોલોજિકલ હેરિટેજ ‘ પર ફોટોગ્રાફી સ્પર્ધાની જાહેરાત કરી છે. વન્યજીવન / પર્યાવરણ / વનસ્પતિ / પ્રાણીસૃષ્ટિ / વિવિધ જીવસૃષ્ટિ વગેરેના તમારા શ્રેષ્ઠ 3 ફોટોગ્રાફ્સ જે ‘ગુજરાતનું ઇકોલોજિકલ હેરિટેજ’ દર્શાવે છે, તે ગુજરાત ઇકોલોજી કમિશન મોક્લો અને આકર્ષક ઈનામી રાશી જીતો.આ ઉપરાંત નિર્ણાયકો દ્વારા જાહેર થયેલા 50 શ્રેષ્ઠ ફોટોગ્રાફનુ પ્રદર્શન પણ યોજવા મા આવશે.

ઓક્ટોબર 20, 2017 સુધીમાં તમારા ફોટોગ્રાફ્સને photocompetition.gec@gmail.com પર ઇમેઇલ કરો.

અંતીમ તારીખ20 ઓક્ટોબર, 2017

1st Prize: 15000/- Rs.
2nd Prize: 10000/- Rs.
3rd Prize: 5000/- Rs.

વધુ વિગતો માટે કૃપા કરીને આ વેબસાઈટ ની મુલાકાત લો: www.gec.gujarat.gov.in

વધુ નિયમો ની જાનકારી માટે નિચેની ડાઉનલોડ કરો.

Rules & Regulations:

download-button-orange

સ્પર્ધાને લગતી કોઇ પણ પ્રકાર ની મુશ્કેલી માટે નીચે કોમ્મેંટ બોક્સ મા લખો…

આ પ્રકારની સ્કોલરશીપ, નોકરી, ઇતિહાસ, સામન્ય જ્ઞાન ને લગતી માહીતિ માટે આ વેબસાઈટ ને Follow કરો. Follow કરવા માટે નીચે આપનુ Email ID Submit કરો. 

gec-logo-eng

ecology_heritage_big

3 comments

Leave a comment